હાથ-પગ બાંધીને ઝાડ પર ઊંધો લટકાવ્યો, VIDEO: તાલિબાનીઓ જેવી ક્રૂરતા, ભેંસ માટે ચારો ન બનાવ્યો તો મુંડન કરીને ગામમાં સરઘર કાઢ્યું
ઝાંસી25 મિનિટ પેહલાકૉપી લિંકઝાંસીમાં શુક્રવારે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવકના હાથ-પગ બાંધેલા છે અને તેનું બળજબરીથી મુંડન ...