હેમંત સોરેન ઝારખંડ વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં હાજર રહેશે: કોર્ટે મંજૂરી આપી, ચંપઈ સોરેને પાંચમી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવી પડશે
રાંચી21 મિનિટ પેહલાકૉપી લિંકવિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન હાજર રહેશે. રાંચીની વિશેષ અદાલતે શનિવારે હેમંતને મંજૂરી ...