જિયો ફાઇનાન્શિયલ-બ્લેકરોકના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબીની મંજૂરી: અંતિમ મંજૂરી મળવાની બાકી, બંને કંપનીઓએ જુલાઈ 2023માં પાર્ટનરશિપમાં પ્રવેશ કર્યો
મુંબઈ40 મિનિટ પેહલાકૉપી લિંકજિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોકના સંયુક્ત સાહસને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં પ્રવેશવા માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ ...