સ્ટારલિંકની એન્ટ્રી પહેલાં કેન્દ્રએ શરતો મૂકી: ભારતમાં કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવું પડશે, કોલ ઇન્ટરસેપ્શન માટે સુરક્ષા એજન્સીઓને પરવાનગી આપવી પડશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઈલોન મસ્કની સ્ટારલિંક કંપની ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ પહેલા કેન્દ્ર ...