કાશ્મીર હુમલાના પ્રત્યક્ષદર્શીએ કહ્યું- બે આતંકી શાલ ઓઢીને આવ્યા: તેઓએ ગોળીબાર કર્યો ત્યારે કામદારો જમતા હતા; 300 મીટર દૂર CRPF કેમ્પ હતો
શ્રીનગર58 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં 20 ઓક્ટોબરે થયેલા આતંકી હુમલાને લઈને નવી માહિતી સામે આવી છે. એક પ્રત્યક્ષદર્શીએ જમ્મુ અને ...