ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે કાર્યવાહી: રાજેવાલ સહિત ઘણા ખેડૂત નેતાઓની અટકાયત, કેટલાકને નજરકેદ કરાયા; ગઈકાલે CM માન સાથે ચર્ચા થઈ હતી
ચંદીગઢ16 મિનિટ પેહલાકૉપી લિંકપોલીસની ટીમ ખેડૂત નેતા વીરપાલ ઢિલ્લોનના ઘરે પહોંચી હતી.5 માર્ચે ચંદીગઢમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)ના વિરોધ પ્રદર્શન ...