હેઝલવુડ BGTની બાકીની સિરીઝમાંથી બહાર થઈ શકે: જમણા પગમાં દુખાવાની ફરિયાદ કરી; ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં માત્ર 6 ઓવર જ ફેંકી શક્યો
સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. ત્રીજી મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત ...