છત્તીસગઢ પત્રકારની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટર આરોપી હૈદરાબાદથી અરેસ્ટ: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા પર 15 ઈજાના નિશાન, લીવરના 4 ટુકડા, તૂટેલું ગળું અને હાર્ટ ફાટેલું મળ્યું
જગદલપુર/બીજાપુર10 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના બીજાપુર જિલ્લાના પત્રકાર મુકેશ ચંદ્રાકારની હત્યા કેસના મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ સુરેશ ચંદ્રાકરને SIT દ્વારા રવિવારે ...