ઝેલેન્સકીની વ્હાઇટ હાઉસ મુલાકાતની 5 મોમેન્ટ્સ: પત્રકારે ઝેલેન્સકીને પૂછ્યું- તમે સૂટ કેમ નથી પહેરતા; રાષ્ટ્રપતિ ઓફિસમાં પહોંચ્યો રશિયન પત્રકાર
વોશિંગ્ટન1 કલાક પેહલાકૉપી લિંકયુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત વિવાદાસ્પદ મુલાકાત નહોતી. આ મીટિંગ પહેલા અને પછી ...