જાન્યુઆરીમાં ગુજરાત સહિત 7 રાજ્યોમાં ભાજપ અધ્યક્ષ બદલાશે: નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ફેબ્રુઆરી સુધીમાં,15 જાન્યુઆરી સુધીમાં 50% રાજ્યોમાં સંગઠનની ચૂંટણી
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકભાજપમાં ટૂંક સમયમાં સંગઠન સ્તરે મોટો ફેરબદલ થવાનો છે. નવા વર્ષમાં પાર્ટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ...