જસ્ટિસ વર્માના ઘરે 45 મિનિટ સુધી રોકાઈ તપાસ ટીમ: જ્યાં ₹500-500ની અડધી બળી ગયેલી નોટોથી ભરેલી બોરીઓ મળી, તે સ્ટોર રૂમમાં ગઈ
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકCJI દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની ટીમ (ઇન-હાઉસ પેનલ) મંગળવારે બપોરે તપાસ માટે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત ...