દીકરાની ડેબ્યૂ ફિલ્મને લઈ આમિર ઉત્સાહિત: ‘લવયાપા’ના સ્ક્રીનિંગમાં ત્રણેય ખાન દેખાયા, સલમાન-શાહરુખે શુભેચ્છા પાઠવી
21 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે સાંજે શાહરુખ અને સલમાન ખાન આમિર ખાનના પુત્ર જુનૈદની ફિલ્મ 'લવયાપા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. શાહરુખે ...