જુહીએ ‘દિલ તો પાગલ હૈ’માં કામ કરવાની ના પાડી હતી: માધુરી દીક્ષિત સાથે સપોર્ટિંગ રોલ કરવા ઇચ્છતી નહોતી, કહ્યું, ‘ઇગો પ્રોબ્લેમના કારણે છોડી દીધી ફિલ્મ’
4 કલાક પેહલાકૉપી લિંક1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' જબરદસ્ત હિટ રહી હતી, જેમાં શાહરુખ ખાન સાથે માધુરી ...