USમાં રહેતા ભારતીયોની FBIને ફરિયાદ: કહ્યું- અમેરિકાની ધરતીથી ભારતમાં આતંક ફેલાવવામાં આવી રહ્યો છે, ખાલિસ્તાનીઓ અમારી સ્કૂલો- દુકાનો પર આવીને ધમકી આપી રહ્યા છે
કેલિફોર્નિયા40 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં ભારતીય સમુદાયના લોકોએ FBI અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી હતી.અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકોએ FBI, ...