CJIએ કહ્યું- જસ્ટિસ હિમા મહિલા અધિકારોના મજબૂત રક્ષક છે: ફેરવેલ પર જસ્ટિસ હિમાએ કહ્યું- મારી જગ્યાએ મહિલા જજની નિમણૂક થાય; CJIએ કરી પ્રશંસા
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકCJI ચંદ્રચુડે કહ્યું- જસ્ટિસ કોહલી હિમા માત્ર મહિલા જજ નથી, પરંતુ મહિલા અધિકારોના રક્ષક પણ છે.સુપ્રીમ ...