ઈલેક્ટોરલ બોન્ડ કેસની આજે સુપ્રીમમાં સુનાવણી: અરજદારની માંગ- કોર્ટની દેખરેખ હેઠળ SIT તપાસ થવી જોઈએ, પાર્ટીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવે
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. NGO કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ...