કોરોના વેક્સિનના સાઇડ-ઇફેક્ટના આરોપ કરતી અરજી ફગાવી દેવામાં આવી: સુપ્રીમ કોર્ટે કહ્યું- PIL માત્ર સનસનાટી ફેલાવવા માટે દાખલ કરવામાં આવી હતી
11 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના રસીના કારણે લોહી ગંઠાઈ જવા જેવી આડઅસરનો આક્ષેપ કરતી PILને ફગાવી દીધી હતી. ...