500 રૂપિયાના બંડલ, 4-5 અડધા બળેલા કોથળા: દિલ્હી HCના જજના ઘરમાં બળીને રાખ થયેલી રોકડના ઢગલાની તસવીર સુપ્રિમ કોર્ટે જાહેર કરી
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી રોકડ રકમની તસવીરો જાહેર થઈ છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ...