ભાજપ ગડકરી-સિંધિયા સહિત 20 સાંસદોને નોટિસ આપશે: વન નેશન-વન ઈલેક્શન બિલના મતદાન દરમિયાન ગૃહમાં હાજર નહોતા, પાર્ટી કારણ પૂછશે
નવી દિલ્હી52 મિનિટ પેહલાકૉપી લિંકસાંસદોએ તેમની ગેરહાજરી માટે કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ કે અન્ય કારણ જણાવ્યું ન હતું.ભારતીય જનતા પાર્ટી ...