સલમાનના આગ્રહને કારણે કેટરીનાએ ‘ન્યૂયોર્ક’ ફિલ્મ સાઈન કરી: કબીર ખાને શેર કરી સ્ટોરી; કહ્યું, ‘તે સમયે એક્ટ્રેસ ભાઈજાનને ડેટ કરી રહી હતી’
34 મિનિટ પેહલાકૉપી લિંકકેટરીના કૈફે કબીર ખાનની ફિલ્મ 'ન્યૂયોર્ક'માં કામ કર્યું હતું. જોકે શરૂઆતમાં તે આ ફિલ્મમાં કામ કરવા માગતી ...