‘એનિમલ’માં શાહિદ કપૂરનો કેમિયો કરવાનો હતો: ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડીએ કહ્યું- વિચાર સારો હતો, પરંતુ સીન નબળો પડી જાત, તેથી વિચાર પડતો મૂક્યો
39 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેઓ ફિલ્મ 'એનિમલ'માં શાહિદ કપૂરના ...