સાસુ સાથે મહાકુંભ પહોંચી કેટરિના કૈફ: અક્ષય કુમારે પણ આસ્થાની ડૂબકી લગાવી, CM યોગીના વખાણ કર્યા; એક્ટર-એક્ટ્રેસની તસવીરો સો. મીડિયા પર વાઈરલ
41 મિનિટ પેહલાકૉપી લિંકઆજે અક્ષય કુમાર પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પહોંચ્યો હતો. એક્ટરે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આજે મહાકુંભનો 43મો ...