કમલ હાસને ‘કલ્કી’ ફિલ્મમાં ઓછા સ્ક્રીન ટાઈમ વિશે વાત કરી: કહ્યું,’બીજા ભાગમાં મારે ઘણું કરવાનું છે, ફિલ્મમાં મારો વાસ્તવિક ભાગ હમણાં જ શરૂ થયો છે’
4 મિનિટ પેહલાકૉપી લિંકકમલ હાસન ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળ્યો છે. તેણે આ ફિલ્મમાં સુપ્રીમ યાસ્કીનનું પાત્ર ભજવ્યું હતું. ...