‘રામના નહીં દશરથના પગલે ચાલું છું’: કમલ હાસને બે વાર લગ્ન કરવા વિશે વાત કરતાં કહ્યું- બ્રાહ્મણ હોવા ને બે લગ્ન સાથે કોઈ સંબંધ નથી
46 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ સુપરસ્ટાર કમલ હાસન તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. મણિરત્નમની ફિલ્મ 'ઠગ લાઈફ'ના ગીત ...