વી આર ધ ચેમ્પિયન માય ફ્રેન્ડ…: હું હજી જીવું છું, હોસ્પિટલમાં દાખલ વિનોદ કાંબલી સચિન તેંડુલકરને યાદ કરીને ભાવુક થયો; VIDEO
મુંબઈ30 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ મંગળવારે કહ્યું કે, તે હવે સારું અનુભવી રહ્યો છે. કાંબલીએ હોસ્પિટલના બેડ પર ...