પુત્રને ‘છોટા ભીમ’ બનાવવા પિતાનું બલિદાન: ઓફિસર તરીકેની નોકરી છોડીને પરિવાર સહિત મુંબઈ આવ્યો, પૈસા ખતમ થઈ ગયા, ત્યારે મંદિરની બહાર ભોજન માટે ભીખ માંગવી પડી
મુંબઈ31 મિનિટ પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્ર અને અરુણિમા શુક્લાકૉપી લિંકસૌથી પહેલા આ તસવીર જુઓ..આ વીડિયોમાં કંગના રનૌત સાથે જોવા મળેલા બાળ ...