એક્ટ્રેસ થી સાંસદ બનવા સુધીની સફર: ઉદ્ધવને કહ્યું હતું- આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ ચૂર થશે; કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે જાણીતી છે
57 મિનિટ પેહલાલેખક: તાન્યા અગ્રવાલકૉપી લિંકબોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનોત આજે 39 વર્ષની થઈ. કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના મંડીમાં ...