મીના કુમારીને યાદ કરતાં કંગના શેર કરી પોસ્ટ: કહ્યું- હંમેશા સ્ત્રીઓને ફક્ત સેક્સ્યુલાઈઝ રીતે દર્શાવાય છે, ઇન્ટેલેક્ચુઅલ રીતે નહીં
9 મિનિટ પેહલાકૉપી લિંક1972માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ પાકીઝા તેના શાનદાર ડાયલોગ્સ, ભવ્ય સેટ અને ડિઝાઇનર કપડાં માટે જાણીતી છે. ...