સર કલમ કરવાની ધમકી મળ્યા બાદ કંગના રનૌત ભડકી: કહ્યું, ‘ધાકધમકી આપીને ચૂપ નહીં કરી શકો, ગોળી મારી દો હું ડરતી નથી’; ફિલ્મ ‘ઈમરજન્સી’ને ચાલી રહ્યો છે વિવાદ
11 કલાક પેહલાકૉપી લિંકકંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી' 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ ...