રાજકારણ માટે ફિલ્મોમાંથી બ્રેક નહીં લે કંગના રનૌત: સંસદ સત્ર પછી ‘ઇમર્જન્સી’ફિલ્મનું પ્રમોશન કરશે, ટૂંક સમયમાં આગામી ફિલ્મની પણ જાહેરાત કરી શકે છે
11 મિનિટ પેહલાકૉપી લિંકઅભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે હાલમાં જ લોકસભા સભ્ય તરીકે શપથ લીધા છે. એક જૂના ઈન્ટરવ્યુમાં કંગનાએ ...