અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી રેલીમાં આપ્યું મોટું નિવેદન: તેણે કહ્યું, ‘અમિતાભ બચ્ચન પછી મને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રેમ અને સન્માન મળે છે’
4 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા ...