બોબીના 55મા બર્થડે પર ‘કંગુવા’નો ફર્સ્ટ લુક રિલીઝ: મેકર્સે કહ્યું, ક્યારે પણ ન ભૂલી શકાય તેવો રોલ છે, સનીએ કહ્યું, ‘હેપ્પી બર્થડે લોર્ડ બોબી’
22 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર બોબી દેઓલ શનિવારે એટલે કે આજે પોતાનો 55મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ ખાસ ...