ફેનની હત્યાના ગુનામાં દર્શન થૂગુદીપા જેલમાં કેદ: હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા નિર્માતાઓ વચ્ચે હોડ લાગી, એસોસિએશને ફિલ્મ બનાવવા પર રોક લગાવી
19 મિનિટ પેહલાકૉપી લિંકકન્નડ સિનેમાના પ્રખ્યાત અભિનેતા દર્શન કુમાર થૂગુદીપા તેના ચાહકની હત્યાના આરોપમાં જેલમાં છે. જૂનમાં અભિનેત્રી પવિત્રા ગૌડા ...