મજબૂત કદકાઠી, અરબી ડ્રેસ, આફ્રિકન-અમેરિકન જેવી ભાષા: કન્નડ અભિનેત્રી રાન્યાએ સપ્લાયરના દેખાવનો ખુલાસો કર્યો, સોનાની દાણચોરીમાં કોર્ટે જામીન ફગાવ્યા
બેંગ્લોર1 કલાક પેહલાકૉપી લિંકસોનાની દાણચોરીના ગંભીર કેસમાં આરોપી રાન્યા રાવની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી દીધી છે. જજ વિશ્વનાથ સી ...