સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી આત્મહત્યા: ગુરુપ્રસાદની રૂમમાંથી સડેલી હાલતમાં લાશ મળી, આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો હતો ફિલ્મમેકર
43 મિનિટ પેહલાકૉપી લિંકકન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે. અહેવાલો ...