લખનઉથી દિલ્હી જઈ રહેલી બસ પલટી, 8નાં મોત: કન્નૌજમાં આગ્રા એક્સપ્રેસવે પર ટેન્કર સાથે અથડાઈ, ઘણા મુસાફરો ડબલ ડેકર નીચે દટાયા; 38 ઘાયલ
કન્નૌજ9 કલાક પેહલાકૉપી લિંકઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે બપોરે એક ડબલ ડેકર બસ એક્સપ્રેસ વે પર ઉભેલા પાણીના ટેન્કર સાથે અથડાઈને ...