ગરમ મસાલા ખાતા પહેલા સાવધાન: હવે ગોલ્ડી-અશોક સહિત 16 કંપનીઓના મસાલા ખાવા યોગ્ય નથી; શાકના મસાલામાં કીડા અને જંતુનાશક મળી આવ્યા, વેચાણ પર પ્રતિબંધ લગાવાયો
કાનપુર42 મિનિટ પેહલાકૉપી લિંકગોલ્ડી-અશોક બ્રાન્ડના કેટલાક મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જે મસાલા તમે ખાઓ છો તે તમારા સ્વાસ્થ્યને ...