કાવડ રૂટ પર નામ લખવા પર પ્રતિબંધ યથાવત્: યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું- ભોજનમાં લસણ અને ડુંગળીના કારણે ઝઘડા થયા
નવી દિલ્હી/લખનૌ14 મિનિટ પેહલાકૉપી લિંકયુપીમાં કાવડ રૂટ પર નામ લખવાના મામલે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો સ્ટે યથાવત રહેશે. શુક્રવારે યુપી સરકારનો ...