કપિલ દેવે અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું: પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- ચેમ્પિયનશિપના ઉદઘાટનનો ભાગ બનવાનો આનંદ થયો
44 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે શનિવારે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી, જ્યાં વર્લ્ડ કપ ...