‘રેમો ડિસોઝાને કોઈ ધમકી મળી નથી’: કોરિયોગ્રાફરની પત્નીએ કહ્યું- ખબર નહીં આવી અફવાઓ કેમ ફેલાઈ; સ્પામ મેલ હતો, પોલીસ તપાસ કરી રહી છે
11 કલાક પેહલાકૉપી લિંકકોરિયોગ્રાફર રેમો ડિસોઝાની પત્ની લિઝલે જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાના અહેવાલોને ફગાવી દીધા છે. તે કહે છે ...