મમતા કુલકર્ણી શાહરુખ-સલમાનના ડાન્સથી ખુશ નહોતી: ઠપકો આપી કહ્યું – બંને રિહર્સલ કરીને આવો; શાહરુખે ‘કરન-અર્જુન’નો રમૂજી કિસ્સો શેર કર્યો
2 કલાક પેહલાકૉપી લિંકશાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ 'કરણ અર્જુન' 22 નવેમ્બરે થિયેટર્સમાં ફરી રીલિઝ થવા જઈ રહી છે. ...