‘યે રિશ્તા..’ના નૈતિકે બિગ-બીના આઉટફિટ ડિઝાઇન કર્યા: હિરાની અને પ્રિયંકા ચોપરા સાથે પણ કામ કર્યું, આવો જાણીએ કરન મેહરાના જીવન વિશે
40 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકઅભિનેતા કરન મેહરા ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિકના રોલ માટે જાણીતો છે. ...