ગુજરાત સહિત 5 રાજ્યોમાં અગ્નિવીરો માટે આરક્ષણ: પોલીસ, PAC-ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં છૂટ મળશે, હરિયાણા-ઉત્તરાખંડ પહેલાથી જ અનામતની જાહેરાત કરી ચૂક્યા છે
29 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢની સરકારોએ શુક્રવાર, 26 જુલાઈએ સેનાના અગ્નિવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં અનામતની ...