કર્ણાટક છેડતી કેસ, ગૃહમંત્રીએ માફી માંગી: કહ્યું- મહિલાઓની સુરક્ષા અંગે ચિંતિત, અગાઉ તેમણે કહ્યું હતું- બેંગલુરુ જેવા મોટા શહેરોમાં આવી ઘટના સામાન્ય છે
બેંગ્લોર40 મિનિટ પેહલાકૉપી લિંકઆ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. પીડિતાએ FIR નોંધાવી નથી.કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે જાતીય સતામણીની ઘટના પર ...