કર્ણાટકમાં કોંગ્રેસની જય ભીમ, જય બાપુ રેલી: સિદ્ધારમૈયાએ કહ્યું- ગાંધી સાચા હિન્દુ, મૃત્યુ સમયે હે રામ બોલ્યા હતા, શિવકુમારે કહ્યું- ભાજપ ગોડસે પાર્ટી
બેલગાવી2 કલાક પેહલાકૉપી લિંકસિદ્ધારમૈયાએ બેલગાવીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.મહાત્મા ગાંધીના કોંગ્રેસના અધ્યક્ષ બનવાના 100 વર્ષ પૂરા થવા પર ...