કર્ણાટક ભાજપ અધ્યક્ષને હટાવવાની માંગ, પાર્ટીનો ઈનકાર: યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર સામે અસંતોષ; ભાજપે ફરિયાદી ધારાસભ્યો અને નેતાઓને જ નોટિસ ફટકારી
બેંગ્લોર38 મિનિટ પેહલાકૉપી લિંકબીવાય વિજયેન્દ્ર (ડાબે) શિકારીપુરાથી ધારાસભ્ય છે. તેઓ ચાર વખતના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર છે.કર્ણાટક રાજ્યના કેટલાક ધારાસભ્યો ...