કર્ણાટક ભાજપના નેતાનું વિવાદીત નિવેદન: કહ્યું- મંદિરની જમીન પર બનેલી મસ્જિદો ખાલી કરો, નહીં તો પરિણામ ભોગવવા પડશે, ખબર નહીં કેટલા માર્યા જશે
બેંગલુરુ51 મિનિટ પેહલાકૉપી લિંકકેએસ ઇશ્વરપ્પા પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કર્ણાટકની ગઈ ભાજપ સરકારમાં પણ તેમને મંત્રી પદ મળ્યું ...