કર્ણાટકમાં દાદીએ સગીર પૌત્રીના લગ્ન કરાવી દીધા: માતા-પિતાને જાણ બહાર 14 વર્ષની બાળાના 24 વર્ષના યુવક સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા
બેંગલુરુ4 કલાક પેહલાકૉપી લિંકબેંગલુરુના સરજાપુરમાં, ગુરુવારે (15 ફેબ્રુઆરી) એક મહિલાએ તેની 14 વર્ષની સગીર પૌત્રીના 24 વર્ષના પુરુષ સાથે બળજબરીથી ...