બેંગલુરુમાં પાણીની તંગી, 3 હજાર બોરવેલ સુકાયા: ડેપ્યુટી CMએ કહ્યું- મારા ઘરનો બોર પણ સુકાઈ ગયો; 500ના ટેન્કરનો ભાવ 2000 રૂપિયા પહોંચ્યો
બેંગલુરુ40 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુ શહેરમાં પાણીની તીવ્ર તંગી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે શહેરમાં 3 હજારથી વધુ ...