કર્ણાટકના ડેપ્યુટી CMએ કહ્યું- હું હિન્દુ જન્મ્યો, હિન્દુ જ મરીશ: ઈશા યોગ કેન્દ્રમાં અમિત શાહની સાથે હતા, કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યા
બેંગ્લોર5 કલાક પેહલાકૉપી લિંકઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ સાથે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર.કર્ણાટકના ડેપ્યુટી CM ડીકે શિવકુમારે તમિલનાડુના ઈશા યોગ ...